દિવાળી સ્પેશિયલ –
ઉત્તરસંડા ના પ્રખ્યાત પાપડ, મઠિયા, ચોળા-ફળી (ફાફડા), તીખી પુરી, જાડા-મઠિયા, સુંવાળી (મીઠી-પુરી),પૌંઆ-ચેવડો, પાપડ- પૌંઆ, ભાખરવડી, ચણા-જોર ગરમ વગેરે નાસ્તા રેડી-મેડ મળશે.
તેમજ, , શક્કર-પારા, ગુલાબ-જાંબુ, કાજુ કતરી, મોહનથાળ, માવા-ઘારી વગેરે ઓર્ડર પ્રમાણે હૉલ-સેલ ભાવે મળશે.
100% શુધ્ધ તેલ-મસાલા થી ઘરે જ બનાવેલા ખુબ જ સ્વ